MCQ (Psychology)
(1) કઈ અવસ્થાને સંક્રાંતિકાળ કહેવામાં આવે છે?
(A) બાલ્યાવસ્થા (B) શિશુઅવસ્થા (C)
તરુણાવસ્થા (D) પુખ્તાવસ્થા.
(2) 'તરુણાવસ્થા એ તોફાન અને મનોભારનો સમય છે' એવું કોણે કહ્યું છે?
(A) હોલ. (B) એન્ડરસન. (C) એલિઝાબેથ. (D) બીને.
(3) Adolescence શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે?
(A) Adolescere (B) Adolesen (C) Adolate (D) Adolact
(4) છોકરીઓમાં...............વર્ષનો ગાળો એ ઊંચાઈમાં ત્વરિત વધારાનો ગાળો છે?
(A) 06 થી 10 (B) 10 થી 14 (C) 15 થી 19 (D) 16 થી 20
(5) આવેગના પાસાંઓ કેટલા છે?
(A) 01. (B) 02. (C) 03. (D)
04.
(6) ગાંધીજીએ.........ની કેળવણી પર ભાર મૂક્યો છે.
(A) મનની. (B) કર્મની. (C) વચનની. (D) હૃદયની.
(7) આવેગિક આંકની (EQ)
સમજૂતી કોણે આપી છે?
(A) મોર્ગન. (B) વોટ્સન. (C) ગિલ્ફર્ડ. (D) ગોલમેન.
(8) અપરાધની ભાવના............ હોય છે?
(A) જન્મદત્ત. (B) સંપાદિત. (C) જન્મપૂર્વેની. (D) એકપણ નહીં.
(9) સુખ, આનંદ, પ્રેમ વગેરે કેવા આવેગો છે?
(A) વિધાયક. (B) નિષેધક. (C) તટસ્થ. (D) એકપણ નહીં.
(10) આત્મહત્યા એ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું છે?
(A) પાપ. (B) અપરાધ. (C) માનસિક રોગ. (D) સામાજિક પડતી.
(11) સ્ત્રીના પ્રજનન અંગને શું કહેવામાં આવે છે?
(A) શુક્રપિંડ. (B) અંડાશય. (C) જનીન. (D) એકપણ નહીં.
(12) પુરુષની જનનેન્દ્રિયને શું કહેવામાં આવે છે?
(A) શુક્રપિંડ. (B) અંડાશય. (C) જનીન. (D) રંગસૂત્રો.
(13) ‘Emotion’
શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે?
(A) Emovere. (B) Emoset.
(C) Emowell. (D) Emong
(14) ક્યાં મનોવૈજ્ઞાનિકોએ આવેગોને મિત્ર અને શત્રુ ગણાવ્યા છે?’
(A) ક્રો અને ક્રો (B) ક્રો અને બીને (C) સોરેન્સ અને મામ (D) જેસોલીન
(15) બાળપણમાં સ્નાયુઓનું વજન સમગ્ર શરીરના વજનના કેટલા ટકા હોય છે?
(A) 10. (B) 20. (C) 30. (D) 40.
(16) કોકેન, નિકોટીન વગેરે કેવાં પ્રકારના દ્રવ્યો છે?
(A) ઉત્તેજક. (B) શામક. (C) સંમોહક. (D) એકપણ નહીં.
(17) આલ્બર્ટ નામના
ઉંદર પર ક્યાં મનોવૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો હતો?
(A) મોર્ગન. (B)
વોટ્સન. (C) ગિલ્ફર્ડ. (D) ફ્રોઈડ.
(18) ઠીંગણાપણા માટે સૌથી વધુ ............ જવાબદાર હોય છે?
(A) વાતાવરણ (B) અંત:સ્ત્રાવી ગ્રંથિઓ (C) કસરતનો અભાવ (D) એ
(19) ઈર્ષા એ........... અને.......... આવેગ છે?
(A) મિશ્ર, જટિલ (B) નિષેધક, સુખદ (C) સુખદ, દુઃખદ (D) એકપણ નહીં
(20) અનુરાગના અંકુર ક્યારે ફૂટે છે?
(A) 0૩ થી 04 મહિના (B) પ્રથમ 45 દિવસ (C) 5 થી 6 મહિના (D) 1 વર્ષ
(21) અફિણ, મોર્ફિન, હેરોઈન વગેરે કેવા પ્રકારના દ્રવ્યો છે?
(A) ઉત્તેજક. (B) શામક. (C) સંમોહક. (D) એકપણ નહીં.
(22) 'તરુણાવસ્થાનું
મનોવિજ્ઞાન એ વિકાસાત્મક
મનોવિજ્ઞાનનું મહત્ત્વનું પાસું છે' એવું કોણે કહ્યું છે?
(A) ચૌબે. (B) ચૌહાણ. (C) એલિઝાબેથ. (D) બીને.
(23) ઉત્તર બાલ્યાવસ્થા કયા નામથી ઓળખાય છે?
(A) સહાધ્યાયીઓ (B) રમતજૂથ (C) અભ્યાસજૂથ (D) ટોળીવય
(24) ભારતમાં કઈ ઉંમરના બાળકોને બાળઅપરાધી માનવામાં
આવતા નથી?
(A) 05 થી 06 વર્ષ (B) 07 થી 12 વર્ષ (C) 15 થી 19 વર્ષ (D) 16 થી 20 વર્ષ
(25) બાળકના જન્મપૂર્વેની અવસ્થાનો ગાળો કેટલા દિવસનો હોય છે?
(A) 210.
(B) 230. (C) 250. (D) 280.
(26) 'તરુણાવસ્થાનું
મનોવિજ્ઞાન એ
મનોવિજ્ઞાનની કઈ શાખાની પેટા શાખા છે?
(A) વિકાસાત્મક મનોવિજ્ઞાન (B) બાળ મનોવિજ્ઞાન.
(C) સામાન્ય મનોવિજ્ઞાન (D) શૈક્ષણિક મનોવિજ્ઞાન.
(27) ‘આત્મહત્યા
પાછળ અપરાધબોધ, અસુરક્ષાની ભાવના, મૃત્યુવૃત્તિ જવાબદાર છે.’ એવું કોણે કહ્યું છે?
(A) મોર્ગન. (B) વોટ્સન. (C) ગિલ્ફર્ડ. (D) ફ્રોઈડ.
(28) અમેરિકામાં પરિપક્વતાની વય કેટલી છે?
(A) 12 વર્ષ. (B) 15 વર્ષ. (C) 18 વર્ષ. (D) 21 વર્ષ.
(29) તરુણોના ગુસ્સાના પ્રત્યાઘાતો.................. હોય છે?
(A) શાબ્દિક (B) ફક્ત અશાબ્દિક (C) તટસ્થ (D) એકપણ નહીં
(30) બાળપણની મધ્ય અવસ્થા કઈ છે?
(A) 0૩ થી 04 વર્ષ (B) 1૩ થી 15 વર્ષ (C) 5 થી 8 વર્ષ (D) 10 થી 11 વર્ષ
(31) જીવનમાં આવેગોને સમતોલ કરવાના પ્રયત્નોને શું કહેવામાં આવે છે?
(A) આવેગ નિયંત્રણ. (B આવેગ પરિપક્વતા (C) આવેગિકતા. (D) આવેગનો અભાવ.
(32) 'તરુણાવસ્થા હરહંમેશ એક
વિરોધાભાસ તોફાન છે' એવું કોણે કહ્યું છે?
(A) હરલોક (B) એન્ડરસન. (C) એલિઝાબેથ. (D) જેસોલીન.
(33) ક્યાં મનોવૈજ્ઞાનિકે જણાવ્યું કે ‘યુવાન તરુણ એ અકળ છે અને
એ પોતાને પણ સમજી શકતો નથી?’
(A) હરલોક (B) એન્ડરસન. (C) એલિઝાબેથ. (D) જેસોલીન.
(34) પ્રથમ વખત શિશુના ચહેરા પર સ્મિત કે ખુશી ક્યારે જોવા મળે છે?
(A) 0૩ થી 04 મહિના (B) પ્રથમ 15 દિવસ (C) 5 થી 9 મહિના (D) 1 વર્ષ
(35) ‘તરુણાવસ્થા એ
તોફાન અને તનાવની અવસ્થા છે.’ એવું ક્યા મનોવૈજ્ઞાનિકે કહ્યું છે?
(A) મોર્ગન. (B) વોટ્સન. (C) ગિલ્ફર્ડ. (D) જી. સ્ટેન્લે હોલ.
(36) ‘તરુણાવસ્થા વિશે સૌપ્રથમ સંશોધનાત્મક અભ્યાસો કોણે કર્યા
હતા?
(A)
મોર્ગન. (B) વોટ્સન. (C) ગિલ્ફર્ડ. (D) જી. સ્ટેન્લે હોલ.
(37) બાલ્યાવસ્થા અને તરુણાવસ્થાને જોડતી કડી કઈ છે?
(A) યૌવન પ્રવેશ (B) શૈશવાવસ્થા (C) મધ્ય બાલ્યાવસ્થા (D) ઉત્તર તરુણાવસ્થા
(38) વિકાસ એક..................
પ્રક્રિયા છે.
(A) સળંગ (B) નિષ્ક્રિય (C) પ્રમાણાત્મક (D) ઉપરોક્ત બધા જ
(39) તરુણીઓમાં ક્યા વર્ષ દરમિયાન જાતીય વિકાસ શરુ થાય છે?
(A) 06 થી 10 (B) 08 થી 10 (C) 10 થી 15 (D) 16 થી 20
(40) તરુણોમાં વૃદ્ધિ દર ક્યા વર્ષની આસપાસ અટકી જાય છે?
(A) 11. (B) 12. (C) 14. (D) 16.
(41) તરુણીઓનું બીજાશય કેટલાં વર્ષની વયે પરિપક્વ બને છે?
(A) 11. (B) 12. (C) 14. (D) 16.
(42) .............ના
મતે માનસિક વિકાસ 15 થી 20 વર્ષ સુધીમાં ચરમસીમાએ પહોંચે છે.
(A) મોર્ગન. (B) વોટ્સન. (C) ગિલ્ફર્ડ. (D) વુડવર્થ.
(43) બીજાશયનું મૂળભૂત કાર્ય કયું છે?
(A) જાતીય ક્રિયા. (B) સ્ત્રીબીજ ઉત્પન્ન
કરવા (C) જાતિ નક્કી કરવી. (D) એકપણ નહીં.
(44) માસિક બંધ થવાની અવસ્થાને શું કહે છે?
(A) મોનોપોઝ. (B) મોનોપોર. (C) મોનોવોડ. (D) એકપણ નહીં.
(45) તરુણાવસ્થાની શરૂઆત કઈ અવસ્થાથી થાય છે?
(A) યુવાવસ્થા (B) ઉત્તર તરુણાવસ્થા (C) પૌંગડાવસ્થા (D) મધ્ય બાલ્યાવસ્થા
(46) ગૌણ જાતીય લક્ષણો પરોક્ષ રીતે કઈ પ્રક્રિયાને પ્રભાવિત કરે છે?
(A) રંગસૂત્ર. (B) પ્રજનન. (C) જનીન. (D) એકપણ નહીં.
(47) ક્યા સમયગાળા દરમિયાન તરુણોના હ્રદયનું કદ બેવડાય છે?
(A) 06 થી 10 વર્ષ (B) 08 થી 10 (C) 12 થી 17 (D) 16 થી
20.
(48) મગજમાં રહેલું..........રસાયણનું ઓછું પ્રમાણ ક્રોધ
માટે જવાબદાર હોય છે.
(A) સેરોટોનિન (B) ઓક્સિટોસીન. (C) થાઈરોક્સીન. (D) એડ્રીનલ.
(49) તીવ્ર ચિંતામાં તરુણીઓ ..................નો માર્ગ અપનાવે
છે.
(A) વિકૃત
ભય (B) ધ્યાન ખેંચવાનો
(C) દિવાસ્વપ્ન (D) ફેશન.
(50) ઈર્ષ્યા કેવો આવેગ છે?
(A) મૂળભૂત. (B) વિધાયક. (C) મિશ્રિત. (D) સરળ.
(51) સ્નેહ કે પ્રેમ.................અનુભૂતિ છે.
(A) આંતરિક. (B) બાહ્ય. (C) સંમોહક. (D) એકપણ નહીં.
(52) ..............ના
મતે જિજ્ઞાસા સમસ્ત જ્ઞાનની જનની છે.
(A) મોર્ગન. (B) પ્લેટો. (C) ગિલ્ફર્ડ. (D) ફ્રોઈડ.
(53) એલિઝાબેથે માનવવિકાસના કેટલાં તબક્કો દર્શાવ્યા છે?
(A) 4. (B) 5. (C) 6. (D) 11.
(54) ડેનિયલ ગોલમેને આવેગિક નિયંત્રણની કેટલી પદ્ધતિઓ દર્શાવી છે?
(A) 4. (B) 5. (C) 6. (D) 7.
(55) પુખ્ત વ્યક્તિઓનું બાળક જેવું વર્તન................... છે.
(A) નિવર્તન. (B) યૌક્તિકિકરણ. (C) પીછેહઠ. (D) સ્વીકાર.
(56) સિંઘ અને ભાર્ગવ આવેગિક પરિપકવતાના કેટલાં ઘટકો દર્શાવે છે?
(A) 3. (B) 5. (C) 7. (D) 9.
(57) નશીલાં દ્રવ્યોનું સેવન એ સમાજમાં
વધી રહેલા.....................નું પ્રતીક છે.
(A) તનાવ. (B) મતભેદ. (C) પૂર્વગ્રહ. (D) અસમાનતા.
(58) કેફી દ્રવ્યોના કેટલાં પ્રકારો પાડવામાં આવે છે?
(A) 8 (B) 6 (C) 4
(D) 2
(59) નશીલાં દ્રવ્યોની અસર ............... કલાક સુધી રહે છે.
(A) 05 થી 06. (B)
04 થી 06. (C) 05 થી 09. (D) 06 થી 12.
(60) કોલમેન અપરાધના કેટલાં પ્રકારો દર્શાવે છે.
(A) 9.
(B) 7. (C) 5. (D) 3.
(61) રંગસૂત્રોની કેટલામી જોડી બાળકની જાતિ નક્કી કરે છે?
(A) 23 (B) 22.
(C) 13. (D) 18.
(62) ‘વિશ્વ આત્મહત્યા
દિવસ’ ક્યા દિવસે ઊજવાય છે?
(A) 10 મે. (B) 10 જૂન. (C) 10 ઓગસ્ટ. (D) 10 સપ્ટેમ્બર.
(63) આત્મહત્યા...................બીમારી છે.
(A) સામાજિક. (B) શારીરિક. (C) માનસિક. (D) આર્થિક.
(64) દુર્ખીમે આત્મહત્યાના કેટલાં પ્રકારો બતાવ્યા છે?
(A) 9.
(B) 7. (C) 5. (D) 3.
(65) કેટલાં વર્ષેના સમયગાળામાં તરુણોના વૃષણમાં શુક્રકોષ
પરિપક્વ કદ પ્રાપ્ત કરે છે?
(A) 1૩ થી 14 વર્ષ (B) 1૩ થી 15 વર્ષ (C) 14 થી 20 વર્ષ (D) 10 થી 11 વર્ષ
(66) તરુણાવસ્થા..................છે.
(A) પ્રશ્નાવસ્થા. (B) કમજોર. (C) આવેગિકતા. (D) આવેગનો અભાવ.
(67) 'તરુણોની શરીર
વિશેની કલ્પના તરુણીઓ કરતા વધારે હકારાત્મક હોય છે.' એવું કોણે કહ્યું છે?
(A) હરલોક (B) એન્ડરસન (C) એલિઝાબેથ (D) રોસેનબ્લઊમ અને લેવિસ
(68) ક્યાં મનોવૈજ્ઞાનિકે જણાવ્યું કે ‘Emotions are inciters to
action.’
(A) ગોલડાર્ડ (B) એન્ડરસન. (C) એલિઝાબેથ. (D) જેસોલીન.
(69) .............ના એક સ્વરૂપને પ્રસન્નતા કે સુખ તરીકે
ઓળખવામાં આવે છે.
(A) આનંદ. (B) આશ્વર્ય. (C) ઉત્સાહ. (D) ચિંતા.
(70) ક્યાં મનોવૈજ્ઞાનિકે આવેગની સંખ્યા દસ બતાવી છે?
(A) મોર્ગન. (B) વોટ્સન. (C) ગિલ્ફર્ડ. (D) ઇઝાર્ડ.
No comments:
Post a Comment